+91 94290 84909 / +91 95126 14100 ains_ahmedabad@yahoo.com
Admissions Open for B.Sc. Nursing 2026-27!

COMPLIMENTARY SNACKS SCHEME

(COMPLIMENTARY NUTRITIOUS SNACKS FOR STUDENTS)

આથી ફિઝિયોથેરાપી અને નર્સિંગના તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે ૧૮/૦૧/૨૦૨૧ ના રોજ મેનેજમેન્ટ દ્વારા કોલેજમાં COMPLIMENTARY SNACKS SCHEME શરૂ કરવામાં આવેલ છે. આ યોજના Management દ્વારા વિદ્યાર્થીઓનું Nutritious Status જળવાઈ રહે અને College માં રેગ્યુલર હાજરી જળવાઈ રહે તે ધ્યાનમાં રાખી બનાવેલ છે.

યોજનાના નિયમો

  • (1) જે વિદ્યાર્થીઓની હાજરી ૭૫% કે તેથી વધારે હશે તે જ વિદ્યાર્થીઓને આ Scheme નો લાભ મળવા પાત્ર રહેશે.
  • (2) વિદ્યાર્થીઓએ કેન્ટીનમાં Canteen Contractor ને Compulsory I-Card બતાવ્યા પછી અને હાજરી પત્રકમાં સહી કર્યા બાદજ તેમને નાસ્તાની ડિશ મળવા પાત્ર રહેશે.
  • (3) જો કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની ગેરહાજર હોય તો તેની જગ્યાએ કોઈ બીજા વિદ્યાર્થી કે વિદ્યાર્થીની નાસ્તો કરી શકશે નહીં. જો કોઈ વિદ્યાર્થી અને વિદ્યાર્થીની આમ કરતા જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
  • (4) દરેક ક્લાસના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ નિયત કરેલા ટાઈમ અને નિયત કરેલી જગ્યાએ નાસ્તો કરવાનો રહેશે.
  • (5) આ યોજના ફક્ત કોલેજમાં શૈક્ષણિક કાર્ય ચાલુ હોય તે દિવસોમાં જ લાગુ પડશે. અન્ય દિવસો જેવા કે દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશન, GUJARAT UNIVERSITY EXAM, READING VACATION, વિદ્યાર્થીનું કોલેજની બહાર ક્લિનિકલ પોસ્ટિંગમાં કે Visitમાં હોય, જાહેર રજાઓ હોય અને જો કોઈ બેચનો WEEK OFF DAY હોય તે દિવસોમાં લાગુ પડશે નહિ. પરંતુ જો કોઈ બેચનું રવિવારના રોજનું શૈક્ષણિક કાર્ય ચાલુ હશે તો તે દિવસે SNACKS મળવાપાત્ર રહેશે.
  • (6) સાત દિવસનું MENU નક્કી કરેલ છે. તે પ્રમાણે આપવામાં આવશે. જે NOTICE BOARD તથા કેન્ટીનમાં મુકવામાં આવશે. જેમાં સંજોગોને આધિન અને સીઝનને આધિન MINOR ફેરફારોને પાત્ર રહેશે.
  • (7) દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે સંસ્થા દ્વારા જે Nutritious Complimentary Snacks Provide કરવામાં આવે છે. તેને કારણે કોઈ Health Issue થશે તો સંસ્થા જવાબદાર રહેશે નહિ.

SOP FOR COMPLIMENTARY SNACK SCHEME FOR STUDENTS

આથી MPT, BPT તથા Nursing તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને જણાવવાનું કે આપની સંસ્થામાં મેનેજમેન્ટ દ્વારા Complimentary Snack Scheme શરૂ કરવામાં આવેલ છે.

  • આ Scheme નો લાભ MPTના તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને 18/01/2021 ના રોજ થી મળવાપાત્ર રહેશે.
  • BPT અને Nursing બીજા વર્ષના તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને College offline 1st February 2021 થી શરૂ થશે ત્યારબાદ મળવાપાત્ર રહેશે.
  • દરેક ક્લાસ ટીચરે હાજર વિદ્યાર્થીઓની સંખ્યા સવારે 09:15 AM સુધીમાં Canteen Incharge (પુજાબેન) ને જણાવવાની રહેશે.
  • વિદ્યાર્થીઓએ Canteen માં 12:00 થી 02:00નાં સમયમાં જ નાસ્તો લેવાનો રહેશે.
  • વિદ્યાર્થીઓએ કેન્ટીનમાં Canteen Contractor ને Compulsory I – Card બતાવ્યા પછી, હાજરી પત્રકમાં સહી કર્યા બાદ તેમને નાસ્તાની ડિશ મળવા પાત્ર રહેશે.
  • પોતાની ડિશ જેતે સ્થળે મુકવામાં આવેલ કચરાપેટીમાં જ નાખવાની રહેશે અને સ્વચ્છતાના નિયમનું પાલન કરવાનું રહેશે.
  • Social distance નું પાલન ફરજિયાત કરવાનું રહેશે જો કોઈ વિદ્યાર્થી સ્વચ્છતાના નિયમ અને સોશિયલ ડિસ્ટન્સ નિયમોનું પાલન નહિ કરે તેની સામે કડક પગલાં લેવામાં આવશે.

વિદ્યાર્થીઓ Complimentary Snacks Menu

પ્રથમ અઠવાડિયું

દિવસ આઇટમ
સોમવાર ઇડલી સાંભાર
મંગળવાર સમોસા ચટણી
બુધવાર સેન્ડવિચ ઢોકળા
ગુરુવાર વડાપાઉ
શુક્રવાર મેગી
શનિવાર સેવઉસળ
રવિવાર આલુ મટર સેન્ડવિચ

બીજું અઠવાડિયું

દિવસ આઇટમ
સોમવાર દાબેલી
મંગળવાર ખમણ
બુધવાર સમોસા ચટણી
ગુરુવાર ભેળ
શુક્રવાર બટાકા પૌવા
શનિવાર ઇડલી સાંભાર
રવિવાર સેવઉસળ

ત્રીજું અઠવાડિયું

દિવસ આઇટમ
સોમવાર વેજીટેબલ સેન્ડવિચ
મંગળવાર વડાપાવ
બુધવાર ઇડલી સાંભાર
ગુરુવાર સેન્ડવિચ ઢોકળા
શુક્રવાર ખમણ
શનિવાર ભેળ
રવિવાર બટાકા પૌવા

ચોથું અઠવાડિયું

દિવસ આઇટમ
સોમવાર સમોસા ચટણી
મંગળવાર સેન્ડવિચ ઢોકળા
બુધવાર વડાપાવ
ગુરુવાર ઇડલી સાંભાર
શુક્રવાર દાબેલી
શનિવાર ભેળ
રવિવાર સેવઉસળ

COMPLIMENTARY LUNCH / SNACKS SCHEME

(COMPLIMENTARY NUTRITIOUS LUNCH / SNACKS FOR STAFFS)

આથી ફિઝિયોથેરાપી અને નર્સિંગનાં તમામ ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફને જણાવવાનું કે સંસ્થા દ્વારા મળતી સુવિધા એવી કે Complimentary LUNCH અથવા SNACKS બંને માંથી એકજ Schemeનો લાભ મળવાપાત્ર રહેશે.

  • Subsidize Mid Day Meal Lunch Scheme માં Registration કરાવેલ સ્ટાફને જણાવવાનું કે તા. 18/01/2021 થી સંસ્થા દ્વારા Complimentary Lunch Provide કરવામાં આવશે.
  • Subsidize Mid Day Meal Lunch Scheme માં લાભ લેતા તમામ સ્ટાફને જણાવવાનું કે તા. 18/01/2021 થી 30/06/2021 સુધીના Deposit કરેલા Money Account Department માંથી પરત લેવાના રહેશે.
  • દરેક સ્ટાફને જણાવવાનું કે Complimentary Mid Day Meal snacks Scheme નો લાભ લેતા સ્ટાફ Complimentary Mid Day Meal Lunch Scheme માં જઈ શકશે નહિ.
  • દરેક સ્ટાફએ કેન્ટીનમાં Canteen Contractor ને Compulsory I-card બતાવ્યા પછી અને રજીસ્ટરમાં સહી કર્યા બાદજ તેમને નાસ્તા / લંચ કેન્ટીનમાંથી મળવા પાત્ર રહેશે.
  • આ યોજના ફક્ત કોલેજમાં શૈક્ષણિક કાર્ય ચાલુ હોય તે દિવસોમાં જ લાગુ પડશે. અન્ય દિવસો જેવા કે દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશન, તેમજ કોલેજની બહાર (ક્લિનિકલ પોસ્ટિંગ, Visit, Exam, Seminar, Work Shop, Conference etc) ગયેલ હોય, Week Off પર હોય, જાહેર રજાઓ હોય દિવસોમાં લાગુ પડશે નહિ. પરંતુ જો કોઈ સ્ટાફ રવિવારના રોજ હાજર હોય તો તે દિવસે SNACKS મળવાપાત્ર રહેશે.
  • સાત દિવસનું MENU નક્કી કરેલ છે. તે પ્રમાણે આપવામાં આવશે. જે NOTICE BOARD તથા કેન્ટીનમાં મૂકવામાં આવશે. જેમાં સંજોગોને આધિન અને સીઝનને આધિન MINOR ફેરફારોને પાત્ર રહેશે.
Nutritious Complimentary Snacks Provide કરવામાં આવે છે. Health issue માટે સંસ્થા જવાબદાર નહીં.

Staff Lunch Menu (ચાર અઠવાડિયા)

પ્રથમ અઠવાડિયું

દિવસ મેનુ
સોમવાર પનીર વેજ, દાળ ફ્રાય, જીરા ભાત, રોટલી, છાશ
મંગળવાર ગ્રીન વેજીટેબલ, ગુજરાતી દાળ, ભાત, રોટલી, છાશ
બુધવાર ઇડલી સાંભાર, કોકોનટ ચટણી
ગુરુવાર કઠોળ, કઢી ખીચડી, રોટલી, છાશ
શુક્રવાર છોલે ચણા, પુરી, વેજ પુલાવ, છાશ
શનિવાર ગ્રીન વેજીટેબલ, ગુજરાતી દાળ, ભાત, રોટલી, છાશ
રવિવાર મન્ચુરિયન, પુલાવ, છાશ

બીજું અઠવાડિયું

દિવસ મેનુ
સોમવાર ગ્રીન વેજીટેબલ, ગુજરાતી દાળ, ભાત, રોટલી
મંગળવાર ઢોસા સાંભાર, કોકોનટ ચટણી
બુધવાર સેવ ટામેટા, કઢી, ભાત, રોટલી, છાશ
ગુરુવાર છોલે ચણા, પુરી, વેજ પુલાવ, છાશ
શુક્રવાર ગ્રીન વેજીટેબલ, ગુજરાતી દાળ, ભાત, રોટલી, છાશ
શનિવાર ભાજી પાવ, વેજ પુલાવ, ડુંગળી, છાશ
રવિવાર ગ્રીન વેજીટેબલ, ગુજરાતી દાળ, ભાત, રોટલી, છાશ

ત્રીજું અઠવાડિયું

દિવસ મેનુ
સોમવાર કઢી, ખીચડી, મગ, રોટલી, છાશ
મંગળવાર ગ્રીન વેજીટેબલ, ગુજરાતી દાળ, ભાત, છાશ
બુધવાર ઉત્તપમ સાંભાર, કોકોનટ ચટણી
ગુરુવાર સૂકી ભાજી, ગુજરાતી દાળ, ભાત, રોટલી, છાશ
શુક્રવાર રાજમા ચાવલ, પરોઠા, છાશ
શનિવાર મન્ચુરિયન, પુલાવ, છાશ
રવિવાર છોલે ચણા પુરી, વેજ પુલાવ, છાશ

ચોથું અઠવાડિયું

દિવસ મેનુ
સોમવાર ભાજી પાવ, વેજ પુલાવ, ડુંગળી, છાશ
મંગળવાર કઠોળ, કઢી ખીચડી, રોટલી, છાશ
બુધવાર ગ્રીન વેજીટેબલ, ગુજરાતી દાળ, ભાત, રોટલી, છાશ
ગુરુવાર મિક્સ વેજીટેબલ, પુલાવ, પરોઠા, છાશ
શુક્રવાર ગ્રીન વેજીટેબલ, ગુજરાતી દાળ, ભાત, રોટલી, છાશ
શનિવાર છોલે ચણા પુરી, વેજ પુલાવ, છાશ
રવિવાર ઇડલી સાંભાર, કોકોનટ ચટણી

નકલ રવાના

  • પ્રિન્સિપાલશ્રી, એઇમ્સ, એઇન્સ
  • ઇ.વા. પ્રિન્સિપાલશ્રી, એઇમ્સ, એઇન્સ
  • વહીવટી એકાઉન્ટ વિભાગ
  • વહીવટી એકેડેમિક વિભાગ
  • કેન્ટીન ઇન્ચાર્જ
  • તમામ સ્ટાફ ને પરિપત્ર કરવા જાણ સારુ.

Download Official Mid-Day Meal PDF

Download PDF