+91 94290 84909 / +91 95126 14100 ains_ahmedabad@yahoo.com
Admissions Open for B.Sc. Nursing 2026-27!

STUDENT WELFARE SCHEME & COLLEGE POSTIVE POINTS

Ref No / Principal / 200 / 2025 dated 31/01/2025

  • 1. બી. ફિઝિયોથેરાપી, માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી અને બી. એસ. સી. નર્સિંગનાં તમામ વર્ષના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જેમની Tuition Fees ચુકવી ગયેલ હોય તે શરતે તે આધિન સંસ્થા દ્વારા “Complimentary Nutritious Mid Day Meal” Provide કરવામાં આવે છે.
  • 2. સંસ્થામાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીને સંસ્થા તરફથી રૂ. 1,00,000/- (એક લાખ) Mediclaim Policy સંસ્થા દ્વારા આપવામાં આવે છે.➤ તેમજ સંસ્થામાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીને સંસ્થા તરફથી રૂ. 5,00,000/- (પાંચ લાખ) ની Student Accident Policy પણ આપવામાં આવે છે.➤ ઉપરોક્ત બન્ને પોલિસીની પ્રીમિયમ કોલેજ દ્વારા ભરવામાં આવે છે. આ ઉપરાંત તમામ સ્ટાફને પણ Mediclaim Policy સંસ્થા દ્વારા આપવામાં આવે છે. અને સંસ્થાના જો કોઈ વિદ્યાર્થી કે સ્ટાફ મેમ્બરને કોઈ Medical Emergency જણાય તો Mediclaim અને Accident Policy ઉપયોગ કરવા માટે તાત્કાલિક સૌપ્રથમ કોલેજના એકાઉન્ટ વિભાગમાં
    શ્રી ચૈતન્યભાઈ (+91 9978402978) પર સંપર્ક કરવો, તે ઉપરાંત મુકુન્દ ઇન્સ્યુરન્સ પ્રા. લી. (079 30019689)ને પણ તમે સંપર્ક કરી માહિતી લઈ શકો છો.
  • 3. કોલેજમાં જે વિદ્યાર્થીના EARNING PARENT મૃત્યુ પામેલ હોય અથવા ગંભીર માંદગી હોય તેવા સંજોગોમાં તેવા દરેક વિદ્યાર્થીને તેમની આર્થિક સહાય માટે કોલેજ દર મહિને તેમને રૂ. 2000/- ની SCHOLARSHIP આપે છે.
  • 4. સંસ્થામાં અભ્યાસ કરતા BPT & B.sc Nursingનાં પ્રથમ વર્ષનાં વિદ્યાર્થીઓને તમામ Books Without any Deposit – Complimentary આપવામાં આવશે. અને બીજા, ત્રીજા અને ચોથા વર્ષના BPT & B.sc Nursingનાં તમામ વિદ્યાર્થીઓને 100% Refundable Deposit સાથે “Complimentary Books” આપવામાં આવશે.
  • 5. December 2021 થી બી. ફિઝિયોથેરાપી અને બી. એસ. સી. નર્સિંગનાં તમામ વર્ષના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ (50% હાજરી ફરજિયાત, Term / Semester Exam Presence અને ટ્યુશન ફી ચૂકવી હોય તેવા તેમજ વાર્ષિક આવક રૂ 4,00,000/- થી ઓછી હોય તે શરતે) કોલેજ અને હોસ્પિટલ ક્લિનિકલ પોસ્ટિંગમાં આવવા અને જવા માટે Complimentary AMTS/ GSRTC BUS PASS કોલેજ તરફથી Provide કરવામાં આવે છે.
  • 6. બી. એસ. સી. નર્સિંગનાં પ્રથમ વર્ષની તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને Admission વર્ષ 2020-2021 થી સંસ્થા દ્વારા Uniform (2 Pair) અને Apron (2 Pair) free માં provide કરવામાં આવે છે.➤ બી. ફિઝિયોથેરાપી પ્રથમ વર્ષની તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને Admission વર્ષ 2020-2021 થી સંસ્થા દ્વારા Apron (2 Pair) free માં provide કરવામાં આવે છે.
  • 7. ફિઝિયોથેરાપી અને બી. એસ. સી. નર્સિંગનાં તમામ વર્ષનાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સંસ્થા દ્વારા Complimentary Wi-Fi ની provide કરવામાં આવે છે.
  • 8. કોલેજમાં દર વર્ષે ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી વાર્ષિક પરીક્ષામાં BPT & 4th Year B.Sc. Nursingનાં જે વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટી પરીક્ષામાં પ્રથમ રેંકને સંસ્થા તલફથી રૂ. 15000/- એક વર્ષની ટ્યુશન ફી જેટલી સ્કોલરશિપ આપવામાં આવે છે, તેમજ બીજા અને ત્રીજા પ્રાપ્તકર્તાઓને સન્માનિત કરવામાં આવે છે. આ ઉપરાંત દ્વિતીય અને તૃતીય રેંકને અનુક્રમે રૂ. 5000/- અને રૂ.10000/- પ્રાઇઝ મની આપવામાં આવે છે. તથા Certificate અને Medal દ્વારા સન્માનિત કરવામાં આવે છે. આ ઉપરાંત કોલેજમાં દર વર્ષે ગુજરાત યુનિ. દ્વારા લેવામાં આવતી વાર્ષિક પરીક્ષામાં BPT & 4th Year B.Sc. Nursingનાં જે વિદ્યાર્થી કોલેજમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય રેંકને અનુક્રમે રૂ.5000/-, રૂ.4000/- અને રૂ.3000/- પ્રાઇઝ મની આપવામાં આવે છે. તથા Certificate અને Medal દ્વારા સન્માનિત કરવામાં આવે છે.➤ બી.એસ.સી નર્સિંગ (1st, 2nd, 3rd Year) ના વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી Semesterwise પરીક્ષામાં જે વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીમાં
    પ્રથમ રેંકરે આવ્યા હશે તે Term ની Regular Fees ની અડધી Fees જેટલી સ્કોલરશીપ આપવામાં આવે છે. દ્વિતીય રેંકરે 7500/- અને તૃતીય રેંકરે 5000/- પ્રાઇઝ મની પેટે આપવામાં આવે છે તથા Certificate અને Medal દ્વારા સન્માનિત કરવામાં આવે છે.➤ બી.એસ.સી નર્સિંગનાં વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી Semesterwise પરીક્ષામાં જે વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રથમ રેંકરે 2500/-, દ્વિતીય
    રેંકરે 2000/- અને તૃતીય રેંકરે 1500/- પ્રાઇઝ મની પેટે આપવામાં આવે છે તથા Certificate અને Medal દ્વારા સન્માનિત કરવામાં આવે છે.

    ➤ કોલેજ તથા ફિઝિયોથેરાપી અને નર્સિંગની યુનિટ ટેસ્ટ, ક્લાસ ટેસ્ટ, પ્રેક્ટિકલ ટેસ્ટ આવી વિવિધ પરીક્ષામાં પણ જો કોઈ વિદ્યાર્થી પ્રથમ રેંક આવે તો તેવા દરેક વિદ્યાર્થીને
    MOTIVATIONAL PRIZE થી સન્માનિત કરવામાં આવે છે.

  • 9. સંસ્થામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ, જે કોઈ State/National/ International Conference માં ફિઝિયોથેરાપી અને નર્સિંગના જે Students, Poster/Paper Presentation કરે, તેને વર્ષ માં 1 વાર Conference fee ના 50% (maximum upto R.s 1000/-) સંસ્થા તરફ થી appreciation ની બક્ષિસ આપવામાં આવે છે.
  • 10. October – 2021 થી સંસ્થા દ્વારા બી. ફિઝિયોથેરાપી અને બી.એસ.સી નર્સિંગનાં તમામ વર્ષનાં તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ની Birthday Celebration કરવામાં આવે છે.
  • 11. સંસ્થામાં દર વર્ષે યુનિસિટી હોસ્પિટલ, ક્લિનિક તથા ઇન્ટર્નલ ટેસ્ટ દ્વારા કેમ્પસ ઇન્ટરવ્યુ યોજવામાં આવે છે. અને ફ્રીશ એજ્યુકેશન તથા જોબ પ્લેસમેન્ટના સેમિનાર યોજવામાં આવે છે. જેથી વિદ્યાર્થી પાસ થયા બાદ સારી નોકરીની તક મળે છે.
  • 12. સંસ્થામાં તમામ વિદ્યાર્થીનીઓ માટે sanitary pad vending & Disposal Machine ની વ્યવસ્થા ઉપલબ્ધ છે.
  • 13. બી. ફિઝિયોથેરાપી અને બી. એસ. સી. નર્સિંગનાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને કોર્ષ પૂર્ણ થયા બાદ USA, CANADA, UK etc જવું હોય તો તેનું Foreign Education Guidance provide કરવામાં આવે છે.
  • 14. સંસ્થા અમદાવાદ શહેરની ઘણી સરકારી, અર્ધસરકારી હોસ્પિટલ, ટ્રસ્ટ દ્વારા સંચાલિત ક્લિનિકલ સેન્ટર અને જાણીતી કોર્પોરેટ હોસ્પિટલ સાથે જોડાણ કરેલ છે. જેમાં સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓની ક્લિનિકલ ફ્રી તાલીમની વ્યવસ્થા કરવામાં આવે છે.
  • 15. કોલેજમાં ભણતાં દરેક વિદ્યાર્થી અને સ્ટાફનાં હિતમાં ગુજરાત યુનિવર્સિટીના આદેશ મુજબ CWDC/ICC/ANTI RAGGING & CYBER CLUB ની રચના કરવામાં આવેલ છે. જેમાં સંસ્થાના LEGAL ADVISOR (વકીલ) ની હાજરીમાં અને વિદ્યાર્થીઓની હાજરીમાં ચર્ચા કરવામાં આવે છે.
  • 16. કોલેજમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીની વર્તણૂંક, વર્ષ દરમિયાન ની પુરી હાજરી, કોલેજનો ઉપયોગ, અથવા તેવી કોઈ કામગીરી, કોન્ફરન્સ, સેમિનાર, વિવિધ પ્રવૃતિઓમાં જે પ્રથમ રેંક કે ઉત્કૃષ્ટ કાર્ય કરે તેવા વિદ્યાર્થીઓને STAR OF MONTH તરીકે કોલેજનાં MAIN GATE પર DISPLAY કરવામાં આવે છે. તથા ANNUAL DAY માં બધા વિદ્યાર્થીઓની સામે સન્માનિત કરવામાં આવે છે. અને કોલેજની વેબસાઇટ પર મુકવામાં આવે છે.
  • 17. સંસ્થામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓના સુરક્ષાના ભાગરૂપે દરેક ક્લાસરૂમ, લેબોરેટરી, લાયબ્રેરી, હોસ્ટેલ રૂમ, કેન્ટીન, કોરીડોર આઉટ ડોર એમેક પાર્કિંગ, પ્લે ગ્રાઉન્ડમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે. જેનું મોનીટરીંગ પ્રિન્સિપાલશ્રીની ઓફિસમાં કરવામાં આવે છે.
  • 18. સંસ્થામાં વિદ્યાર્થીઓ માટે Air Conditioner લાયબ્રેરી, Air Conditioner Reading Room, ઇન્ટરનેટ ફેસિલિટી, ઓનલાઇન જર્નલ તથા E – લાયબ્રેરીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. સંસ્થાના દરેક ક્લાસરૂમમાં ઓડિયો તથા વિડિયો વિઝ્યુલાઇઝેશન (INTERACTIVE PANEL, LCD PROJECTOR, SPEAKER, MIC ETC.) વ્યવસ્થા છે.
  • 19. Ahmedabad Institute of Medical Sciences (B. Physiotherapy & M. Physiotherapy Course) અને Ahmedabad Institute of Nursing Science (B.Sc. Nursing) કોલેજમાં ચાલતા ગુજ અને પહેલી તમામ બેઠકો Fee Regulatory Committee (Medical), Gujarat State દ્વારા નક્કી કરી
    આપેલ ફી દ્વારા જ ભરવામાં આવે છે. એટલે સંસ્થા ચાલતા વિદ્યાર્થીઓ કે કોઈપણ જગ્યાએ અન્ય સવલતના નામે લેવા માટે કોઈપણ જાતનું Under Table Donation કે ફી લેવામાં લેવાતી આવતી નથી.
  • 20. સંસ્થામાં Fee Regulatory Committee (Medical), Gujarat State દ્વારા નક્કી કરેલ ફી ઉપરાંત ફક્ત ગુજરાત યુનિવર્સિટી દ્વારા નક્કી કરેલ પરીક્ષા, ડેવલપમેન્ટ અને એનલોલમેન્ટની જ ફી લેવાય આવે છે. તે સિવાય સંસ્થામાં અન્ય કોઈપણ પ્રકારની વધારાની ફી લેવાતી આવતી નથી. જેમ કે
    GYMKHANA FEE, LIBRARY FEE, LABORATORY FEE, CAMPUS FEE, COMPUTER LAB FEE, HOSPITAL CLINICAL FEE વગેરે અન્ય કોઈપણ પ્રકારની ફી લેવાતી આવતી નથી.
  • 21. Fee Regulatory Committee (Medical), Gujarat State ના નિયમોનુસાર જે પણ વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં Fail / Repeat થાય તે વિદ્યાર્થીઓની SUBJECTWISE Repeater ફી લેવાતી હોય છે, તેમ છતાં કોલેજ દ્વારા આવી Repeater Subject fees ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે.
  • 22. સંસ્થામાં ફી ફક્ત ચેક / ડિમાન્ડ ડ્રાફ્ટથી જ સ્વીકારવામાં આવે છે, તે સિવાય કોઈપણ વિદ્યાર્થી સ્ટાફ વગેરાને કેશ ફી અથવા Under Table ફી માંગ્યાની રિપોર્ટ પુરાવા સાથે લાવશે તો વિદ્યાર્થીને એક ટર્મની ફી માફ કરવામાં આવશે.
  • 23. સંસ્થા ચાલતા તમામ બાળકોનો Progress Report જણાવવા માટે વર્ષમાં એક વખત આપના ક્લાસના વિદ્યાર્થી અને વાલીઓ સાથેની મીટીંગ એક સાથે એક દિવસે કરવામાં આવે છે. ઉપરાંત દરેક ક્લાસમાંથી કોઈ ૫ વિદ્યાર્થીઓનાં વાલીઓને દર 15 દિવસે ગ્રુપ મીટીંગ માટે બોલાવવામાં આવે છે, આ સિવાય Routinely અને વિદ્યાર્થીઓ હાજરી, પરીક્ષા પરિણામ, વર્તન, તથા વિદ્યાર્થીની ચિંતન કરવા માટે બોલાવવામાં આવે છે. આ ઉપરાંત ક્લાસ ટીચર દ્વારા દરરોજ એક વાલી સાથે ફોન પર તેમના બાળકોના પ્રોગ્રેસ રિપોર્ટની ચર્ચા કરવામાં આવે છે. અને દરરોજ એક વિદ્યાર્થી સાથે તેમના ક્લાસ ટીચર ગ્રુપ બેસીને કાઉન્સેલિંગ કરે છે.
  • 24. સંસ્થામાં દરેક વિદ્યાર્થીઓની રોજ રોજની સવાર સાંજની હાજરી કોલેજ / Clinicમાં લેવામાં આવે છે. જે હાજરી ઉપરાંત દરેક પ્રકારની પરીક્ષા અને તેનું પરિણામ, સંસ્થા દ્વારા વાલીઓને WHAT’S APP BROADCAST દ્વારા જાણ કરવામાં આવે છે. WHAT’S APP BROADCAST મેસેજ આવે તે માટે
    Class Teacher નો નંબર આપના મોબાઇલમાં સેવ રાખવો જરૂરી છે. આ સિવાય કોલેજમાં સવારે સુધી કોલેજમાં ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓના વાલીને ક્લાસ ટીચર દ્વારા સમાચાર ફોન કરવામાં આવે છે. દરેક વિદ્યાર્થીઓના ઘરે મહિનાના અંતે ક્લાસ ટીચર દ્વારા હાજરી લેવલી હોય તે તથા દરેક પ્રકારની ક્લાસ
    ટેસ્ટના પરિણામ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે.
  • 25. કોલેજના જે પણ વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તેવી દરેક હોસ્ટેલમાં કોલેજના સ્ટાફ દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે. અને હોસ્ટેલમાં મળતું વાતાવરણ, વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ, સુરક્ષા વગેરે બાબતે હોસ્ટેલના વોર્ડન અને વાલીઓ સાથે રાણી પ્રતિપત્ર લેવવામાં આવે છે અને Affiliated
    Hostel ના સંચાલકને તે બાબતે ધ્યાન રાખવા જણાવવામાં આવે છે.
  • 26. સંસ્થામાં દરેક ક્લિનિક પર ફીડી કેમેરા સેકશન બોર્ડમાં મૂકવામાં આવે છે. જેમાં વિદ્યાર્થી તેમજ વાલી પોતાની ફરિયાદ અને સજેશન નિર્ભય રીતે લખી શકે છે. જે ફક્ત ને ફક્ત મેનેજમેન્ટ દ્વારા ખોલવામાં આવે છે. જેની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે.
  • 27. સંસ્થા દ્વારા એક Feedback Agency ની નિમણૂક કરેલ છે. જે વિદ્યાર્થીઓ પાસેથી Teaching, Infrastructure, Education, Clinical Posting અને સુવિધાઓના Feedback તથા Suggestion લઈને જુદીથી જાણકારી લેવામાં આવે છે.
  • 28. કોલેજની નજીક ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા ચાલુ પરીક્ષામાં, હોસ્ટેલરન્સ વિદ્યાર્થીઓના હિતમાં સારી પુનરાવર્તન મળી રહે તે માટે પણ એવી પણ વિચાર થાય ત્યારે સરકારી ફિઝિયોથેરાપી અને નર્સિંગ પ્રવેશ પૂર્ણ થયા પછી સૌપ્રથમ અનેરોની સંસ્થાની ફિઝિયોથેરાપી, નર્સિંગની બેઠકો ભરાતી હોય છે.
  • 29. બી. ફિઝિયોથેરાપી તથા બી. એસ. સી. નર્સિંગની એડમિશન પ્રક્રિયા દરમિયાન, દર વર્ષે આપણી સંસ્થા એડમિશન ફિઝિયોથેરાપી કોલેજ અને નર્સિંગ કોલેજની બેઠકો, ગુજરાત યુનિવર્સિટીમાં સમાવેશ કરતી રાજ્યની તમામ ખાનગી કોલેજ પૈકી પ્રથમ ભરાય છે.
  • 30. સંસ્થા દ્વારા અપાતા સર્વાંગી વિદ્યાર્થી વિકાસના પરિણામ રૂપે AIMS ને વર્ષ ૨૦૧૭માં IAP દ્વારા BEST COLLEGE TROPHY (IAP CONFERENCE Students Forum) મળેલ છે. તે ઉપરાંત BEST COLLEGE TROPHY – ૨૦૧૪ ગુજરાત સ્ટેટ લેવલ કોન્ફરેન્સમાં મળેલ છે. અને ગુજરાત સ્ટેટ ફિઝિયોથેરાપી કોન્ફરેન્સમાં (CONPHYSICS-2018) માં BEST COLLEGE TROPHY મળેલ છે. તે ઉપરાંત 60th National Conference Of IAP (2023) માં, AIMS ને “BEST PHYSIOTHERAPY COLLEGE FOR CAMPUS PLACEMENT FROM WEST ZONE” નો એવોર્ડ પણ મળેલ છે.
  • 31. કોલેજમાં સ્ટાફ દ્વારા 108 – કોલેજ હેલ્પલાઇન કમિટીની રચના કરવામાં આવેલ છે જે દરેક વિદ્યાર્થી માટે Medical Emergency માં તાત્કાલિક ચોરસે ઘટના સ્થળે પહોંચી ને મદદરૂપ થાય છે.
  • 32. સંસ્થા દ્વારા વિદ્યાર્થીનીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક વિદ્યાર્થીનીની પાસે મોબાઈલ ફોનમાં 181 અભયમ (Woman’s Helpline) Application Download કરવામાં આવે છે.
  • 33. સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને Educational Visit કરવામાં આવે છે.
  • 34. સંસ્થા દ્વારા સમયાંતરે CME / CNE / Seminar / Workshop / Conference તથા Guest Lecture નું આયોજન કરવામાં આવે છે.
  • 35. તમામ વિદ્યાર્થીઓ માટે Orientation Programme (For first year BPT, MPT & Bsc. Nsg.), Convocation Programme (For Physiotherapy Students), Candle Lighting Ceremony (For Bsc. Nsg.), Festival Celebration, Days Celebration, Blood Donation Camp, Tree plantation, Book Fair વગેરે નું આયોજન નિયમિત કરવામાં આવે છે.

Download Official Student Welfare Scheme PDF

Download PDF